જેતપુર પાલિકામાં ૪૭ વર્ષથી મુસાણી પરિવારનો દબદબો વોર્ડ નં.૫ માં અપક્ષ ઉમેદવાર તરીકે સલીમભાઈ મુસાણીનો વિજય - At This Time

જેતપુર પાલિકામાં ૪૭ વર્ષથી મુસાણી પરિવારનો દબદબો વોર્ડ નં.૫ માં અપક્ષ ઉમેદવાર તરીકે સલીમભાઈ મુસાણીનો વિજય


તા...19/02/2025

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME

જેતપુર-નવાગઢ નગરપાલીકામાં છેલ્લા ૪૭ વર્ષથી મુસાણી પરીવાર અપક્ષ તરીકે જ તાવેદારી કરે છે અને વિજય બને છે.

મુસાણી પરીવારમાંથી મામદભાઈ મુસાભાઈ મુસાણી જેતપુર નવાગઢ નગરપાલીકામાં

પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પણ રહી ચૂકયા છે. મુસાણી પરીવારમાંથી અપક્ષ તરીકે ચુંટણી લડેલા સલીમભાઈ મુસાણી વોર્ડ નં.૫ માંથી વિજય થયેલ હતા.

આ તકે સલીમભાઈ મુસાણીને આગેવાનો, રહેણાક વિસ્તારના, વોર્ડ નં.૫ ના મતદારો સહીતના લોકોએ અભીનંદન પાઠવેલ હતા.


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image