રાજકોટ મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ જવાન અને પરિવારજનો માટે યોજાયો હેલ્થ ચેક અપ કેમ્પ
સતત સ્ટ્રેસમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના આરોગ્યને ધ્યાનમાં લઈને આંખ,દાંત,બી.પી.,ડાયાબિટીસ,હૃદય, સ્કીન વગેરેની તપાસ એમ્સના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. મહિલા પોલીસ કર્મચારીઓ માટે ગાયનેક ડોક્ટરો દ્વારા આરોગ્ય જાગૃતિ માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કુલ 347 થી વધુ લોકોએ લાભ લીધો હતો. હેડ ક્વાર્ટરના રિઝર્વ PI પ્રાગરજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવા ખાસ જહેમત ઉઠાવી હતી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
