સમસ્ત ગુજરાત ઘાંચી મુસ્લીમ સમાજ ના પ્રમુખ યુસુફ ભાઈ સોરઠીયા નો આજે જન્મ દિવસ - At This Time

સમસ્ત ગુજરાત ઘાંચી મુસ્લીમ સમાજ ના પ્રમુખ યુસુફ ભાઈ સોરઠીયા નો આજે જન્મ દિવસ


સમસ્ત ગુજરાત ઘાંચી સમાજ ની આન બાન અને શાન એવા યુસુફ ભાઈ સોરઠીયા ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ

અત્યંત સરળ સ્વભાવના અને સમાજ સેવા માટે હમેશા તત્પર રહેતા અને અઢારેયવર્ણ સાથે મૈત્રીભાવ રાખતા બહોળો ચાહક વર્ગ ધરાવતા એવા સમસ્ત ગુજરાત ઘાંચી મુસ્લીમ સમાજ ના પ્રદેશ પ્રમુખ તથા ગીર સોમનાથ જિલ્લા નાં સમસ્ત ઘાંચી મુસ્લીમ સમાજ ઉપ પ્રમુખ તથા ઉના સમસ્ત ઘાંચી મુસ્લીમ સમાજ ના પ્રમુખ જનાબ યુસુફ ભાઈ સોરઠીયા ના આજે જન્મ દિવસ નિમીતે મારા અને મારા પરિવાર તરફથી જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ
આપ ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો અને ખુબ તરક્કી કરો અને ખુબ લોક ચાહના મેળવો એવી દિલ થી અભીનંદન અને શુભેચ્છાઓ યુસુફ ભાઈ સોરઠીયા ના જન્મ દિવસ નિમિત્તે સમાજ ના અગ્રણીઓ પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાઓ નો ઘોઘ વરસાવી રહ્યા છે તો તેમના પરિવાર તરફથી યુસુફ ભાઈ સોરઠીયા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી સરળ વ્યક્તિત્વ રમુજી સ્વભાવ સમાજ પ્રત્યે ની અસીમ લાગણીઓ ધરાવતા યુસુફ ભાઈ સોરઠીયા ને એમના જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ મુબારકબાદી
+919824884786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.