વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ડીજે સંચાલકો સાથે પીએસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ... - At This Time

વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ડીજે સંચાલકો સાથે પીએસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ…


વિરપુર પોલીસ સ્ટેશન ખાતે વિરપુર તાલુકાના ડી.જે. સંચાલકો સાથે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે સંચાલકોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિરપુર પોલીસ સ્ટેશનના PSI ડી.જે.સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સરકાર ના નિયમો મુજબ રાતે ૧૦ વાગ્યા પછી ડી.જે. વગાડવું નહીં અને સાથે રાત્રીના સમયે ડીજે સાઉન્ડનાં વોલ્યુમ સરકારના નિયમો મુજબ રાખવા તેમજ ડી.જેની પરમિશન સરકારના નિયમો મુજબ સક્ષમ અધિકારીની કાયદેસરની પરમિશન લેવી સહિતની ડીજે સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં વિરપુર પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.