માહિતી ખાતા દ્વારા પ્રકાશિત "The Gujarat"માં બોટાદ કલેક્ટરનું બુક રિવ્યુ પ્રકાશિત - At This Time

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત “The Gujarat”માં બોટાદ કલેક્ટરનું બુક રિવ્યુ પ્રકાશિત


માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત સરકારના અંગ્રેજી મુખપત્ર "The Gujarat" ની એપ્રિલ શ્રેણીમાં આ વખતે બોટાદ જિલ્લાના કલેક્ટર ડો. જીન્સી રોય દ્વારા લેખિત અને સંકલિત એક અભિપ્રેરક બુક રિવ્યુ પ્રકાશિત થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image