પ્રજાપતી યુવા ન્યુઝ ચેનલના એડિટરે જસદણ એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્રાંચની મુલાકાત લીધી - At This Time

પ્રજાપતી યુવા ન્યુઝ ચેનલના એડિટરે જસદણ એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્રાંચની મુલાકાત લીધી


પ્રજાપતી યુવા ન્યુઝ ચેનલના એડિટરે જસદણ એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્રાંચની મુલાકાત લીધી

આજરોજ પ્રજાપતિ યુવા ન્યુઝ નાં એડિટર પરેશભાઈ પ્રજાપતિએ જસદણ એટ ધીસ ટાઇમ ન્યુઝ ની બ્રાંચની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને એટ ધીસ ટાઇમ ન્યુજના રિપોર્ટર રસિક વિસાવલિયા અને બ્રાંચ ઇન્ચાર્જ હર્ષદ ચૌહાણે એટ ધીસ ટાઇમ લીડર્સ બુક આપીને સન્માનીત કર્યા હતા.

Report Rasik Visavaliya Jasdan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.