ધોળકા તાલુકાના ટપલપુરા ગામે વરસાદી પાણી ભરાયા - At This Time

ધોળકા તાલુકાના ટપલપુરા ગામે વરસાદી પાણી ભરાયા


ધોળકા તાલુકાના ટપલપુરા ગામે પહેલા વરસાદે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાત્યારે ગામ લોકો માં આક્રોશ જોવા મળ્યો હતો તંત્ર ની બેદરકારી આ સમસ્યા સજાર્ય હતી ગયા વર્ષ પણઆ પહેલા પણ રજુઆત કરવામાં આવી હતી રોગચાળો થવાની ભીતી પાણી ભરાઇ જવાથી રાહદારી અને સ્કુલે જતા ભુલકાઓ નેચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનો એકઠા થતા તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નીકાલ કરવામાં આવછે તેવુ જણાવેલ તંત્ર ને પેટનું પાણી પણ હલતું નથી

રીપોર્ટ : મૂકેશ ઘલાવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.