પાળીયાદ પોલીસ સ્ટેશન તેમજ પ્રયાસ એજ્યુકેશન ટ્રસ્ટની મદદથી ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી - At This Time

પાળીયાદ પોલીસ સ્ટેશન તેમજ પ્રયાસ એજ્યુકેશન ટ્રસ્ટની મદદથી ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી


પાળીયાદ પોલીસ સ્ટેશન તેમજ પ્રયાસ એજ્યુકેશન ટ્રસ્ટની મદદથી ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી

પાળીયાદ પોલીસ સ્ટેશન તેમજ પ્રયાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી ઝૂંપડપટ્ટી વિસ્તારના ૬૦ થી ૭૦ જેટલા બાળકોનો સંપર્ક કરી તમામ બાળકોને માઁ આધ્યાશક્તિની આરાધના કરવા બોલાવી તેઓના હાથે માતાજીની આરતી કરાવડાવી,ઝૂપડપટીના બાળકો સાથે જ ગરબા રમીને મન ભાવના અલ્પાહાર તેમજ આઈસ્ક્રીમ ખવડાવીને માઁ શક્તિના આ પવિત્ર તહેવાર પર અનોખી રીતે ઉજવણી કરેલ છે તથા તમામ બાળકોને એમના વાલી સુધી સુરક્ષીત પહોચાડવામાં આવેલ,એવા બાળકોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો જેમના નસીબમાં નવરાત્રીની ઉજવણી કોઈ ભેદભાવ વગર કરવી એ તો સપના ની વાત પરંતુ બે સમયનું જમવાનું પણ માંડ નસીબ હોય છેઆ તકે પાળીયાદ પોલીસ સ્ટેશન PSI A.M રાવલની વિશેષ ઉપસ્થિતીમાં અને પાળીયાદ પોલીસ ટીમસ્ટાફદ્વારાજહેમતઉઠાવીપ્રયાસએજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને સાથે રાખી આ બાળકોને નવરાત્રીની મજા માણી શકે તે હેતુથી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.