પાણપુર પ્રાથમિક શાળાની બાળાઓ દ્રારા હું જ મારી સખી કાર્યક્રમ યોજાયો... - At This Time

પાણપુર પ્રાથમિક શાળાની બાળાઓ દ્રારા હું જ મારી સખી કાર્યક્રમ યોજાયો…


પાણપુર પ્રાથમિક શાળાની બાળાઓ દ્રારા હું જ મારી સખી કાર્યક્રમ યોજાયો...
આજરોજ તા. 11.01.2023ને બુધવારે પાણપુર પ્રાથમિક શાળાની ધોરણ 6 થી 8 ની 100 જેટલી બાળાઓ દ્રારા શાળાની શિક્ષિકા બહેનો સાથે હિંમતનગર તાલુકા બેરણા પ્રકૃતિ વન ખાતે શાળાના બાલવૃંદ બાળાઓ દ્રારા શાળાની શિક્ષિકા બહેનો અને બાળાઓ સાથે સુંદર રીતે હું જ મારી સખી અંતર્ગત વિવિધ દીકરીઓના શિક્ષણ, સલામતી ,સશક્તિકરણ વગેરે બાબતો પર સ્પીચ અને પ્રવચન સાથે સુમેળ ભેર સુંદર આયોજન સહ જીવનલક્ષી અભિગમ સાથે કાર્યક્રમ સંપન્ન થયો.
શાળા, SMC અને આચાર્યશ્રીએ સૌને સુંદર આયોજન અને કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા...

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.