વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.


અક્ષર નર્સિંગ કોલેજ, મોડાસા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી-શક્તિ ને ઉજાગર કરવા અને ગુણગાન માટેના પોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું.
નારી-શક્તિ, માતૃશક્તિ ને ઉજાગર કરવા આ પોગ્રામ માં વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે નું ઉચ્ચ નેતૃત્વ હાજર રહ્યા હતા. આ પોગ્રામ માં મહિલાઓ નું ફ્રી મેડીકલ ચેકઅપ આરોગ્ય ખાતા તરફથી કરવામાં આવ્યું હતું. . તેમજ મહિલાઓ નું સન્માન, મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક પોગ્રામ વિગેરે નું ખૂબ સરસ આયોજન વિશ્વ મહિલા દિવસ અનુસંધાને મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસે મહિલાઓ નું સન્માન કરવું એ તમામ બહેનો-ભાઈઓની ફરજ છે. બહેનો-ભાઈઓએ મોટી સંખ્યા માં હાજરી આપી હતી.
અરવલ્લી જીલ્લાના તમામ સંગઠનનો એ નારી-શક્તિ અને માતૃશક્તિ ને ઉજાગર કરવા અને ગુણગાન ગાવા માટેના પોગ્રામ માં કરવામાં આવ્યા હતા.. મયુરભાઈ ચેરમેન, જ્યોતિષભાઈ મહામંત્રી,VUF અરવલ્લી જીલ્લા સંગઠન. નીશાબહેન પ્રભારી, સંગિતાબહેન કે.પટેલ ચેરમેન, પ્રજ્ઞાબહેનપટેલ મહામંત્રી. VUFઅરવલ્લી જીલ્લા મહિલાસંગઠન. સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ VUF અરવલ્લી જીલ્લા યુવા સંગઠનના દરેક વ્યક્તિ હાજર રહી વિશ્વ મહિલા દિવસ ની રોનક વધારી હતી.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image