ગાંધીનગર સેકટર ૨૨ માં આવેલ રંગમંચ હોલમાં ચી. મૌલિકના લગ્ન યોજાયા…. - At This Time

ગાંધીનગર સેકટર ૨૨ માં આવેલ રંગમંચ હોલમાં ચી. મૌલિકના લગ્ન યોજાયા….


મૌલિક ના લગ્ન પ્રસંગે સગા સંબંધીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં આ પ્રસંગ માં નવદંપતી ને તેમનું લગ્ન જીવન સૂખી નીવડે તેવી શુેચ્છાઓ આપી હતી મોડી રાત સુધી લોકે એ વરઘોડા માં નાચ કૂદીને અવનવા ગરબા ડાન્સ કરીને આનંદ કર્યો હતો આ લગ્ન પ્રસંગ એ એ ભરત સિંહગઢ અને તેમના સાથી કલાકાર દિપક સોલંકી એ અવનવા ફિલ્મી ગીતો ગાઈ ને નાચતા રમતા કર્યા હતાં

દિનેશ સોલંકી
અમદાવાદ


9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image