વેરાવળમાં લાલ સાંઈ ફાઉન્ડેશન આયોજિત રસોત્સવમાં ગુજ્જુ દયાબેનએ ધૂમ મચાવી, ગુજરાતી કલાકારોની રમઝટમાં સિંધી સમાજનાં ખેલૈયાઓ ઝૂમ્યા. - At This Time

વેરાવળમાં લાલ સાંઈ ફાઉન્ડેશન આયોજિત રસોત્સવમાં ગુજ્જુ દયાબેનએ ધૂમ મચાવી, ગુજરાતી કલાકારોની રમઝટમાં સિંધી સમાજનાં ખેલૈયાઓ ઝૂમ્યા.


વેરાવળમાં લાલ સાંઈ ફાઉન્ડેશન આયોજિત રસોત્સવમાં ગુજ્જુ દયાબેનએ ધૂમ મચાવી, ગુજરાતી કલાકારોની રમઝટમાં સિંધી સમાજનાં ખેલૈયાઓ ઝૂમ્યા.

વેરાવળમાં શરદપૂનમની પૂર્વરાત્રીએ સમસ્ત સિંધી સમાજ લાલ ફાઉન્ડેશન દ્વારા એક રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વેરાવળ ના અંકુર સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલા આ આયોજનમાં ગુજ્જુ દયાબેન તરીકે જાણીતી કાજલ રામાનંદી એ ધૂમ મચાવી હતી.
સ્ટેજ પરફોર્મર તરીકે પ્રખ્યાત ગાયક કલાકારો પારુલ પરમાર અને સમાબેન મીર હાજર રહ્યા હતા.
સિંધી સમાજના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માતાજી ની આરાધના કરી લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.