ખેડૂતો ના પાક ધિરાણ પ્રશ્ને બાવકુભાઈ ઉઘાડ ની રાજ્ય ના મુખ્ય મંત્રી કૃષિ નાણાં મંત્રી ને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત - At This Time

ખેડૂતો ના પાક ધિરાણ પ્રશ્ને બાવકુભાઈ ઉઘાડ ની રાજ્ય ના મુખ્ય મંત્રી કૃષિ નાણાં મંત્રી ને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત


ખેડૂતો ના પાક ધિરાણ પ્રશ્ને બાવકુભાઈ ઉઘાડ ની રાજ્ય ના મુખ્ય મંત્રી કૃષિ નાણાં મંત્રી ને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત

અમરેલી પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય,
ગાંધીનગર.દેશના ખેડૂતોને પાકઘીરાણ ઝીરો ટકા વ્યાજે ત્રણ લાખની મર્યાદામાં મળે તેના માટે કેન્દ્ર અને રાજય સરકાર ધ્વારા ખેડુતોના હિતમાં ઉમદા નિર્ણય ઘણા વર્ષોથી લીધેલ છે. તે અભીનંદનીય અને ખેડુતોના જીવનમાં સહાયરૂપ છે. કેન્દ્ર સરકાર તરફથી ત્રણ ટકા વ્યાજ સહાય મળે છે. તે ખેડૂત સહકારી મંડળી તથા બેંક ધ્વારા કેન્દ્ર સરકાર ૩૦ જુન સુધીમાં રેગ્યુલર ખાતામાં જુનું–નવું ઘીરાણ – થયેલ હોય તેને સીધ જ ચકવી આપે છે. જયારે રાજય સરકારના ચાર ટકા વ્યાજ ખેડુતોને ચુકવવાના થતા હોય તે રાજય સરકાર ૩૦ જન થી ૫ માર્ચ સુધીમાં ગમે ત્યારે ખેડૂત સહકારી મંડળી અને બેંકને ચુકવતી હોય છે. ત્યારપછી મંડળી અને બેંક ખેડુતોના ખાતા– માં ધીરાણ વખતે લીધેલું ચાર ટકા વ્યાજ તેના ખાતામાં જમા કરતી હોય છે. કેન્દ્ર અને રાજય સરકાર ખેડુતોને મંડળી અને બેંકને – ભરવાનું ઘનું સાત ટકા વ્યાજ સરકાર પોતે ભરી આપે છે. જેથી ખેડુતોને ઝીરો ટકાએ ધીરાણ મળે છે. પરંતુ ઘીરાણ લેતી વખતે કેન્દ્ર સરકાર મંડળી અને બેંકને ડાયરેકટ વ્યાજ ચક્રવતી હોય જયારે રાજય સરકાર પછી થી ચાર ટકા વ્યાજ ચુકવતા હોય અને ખેતધીરાણ લેતી વખતે ચાર ટકા વ્યાજ કાપી લેવામાં આવે છે. જે પાછળથી રાજય સરકાર ખેડુતોના વ્યાજની રકમ આપે છે. તેથી વર્ષ ૨૦૨૧ ૨૨,માં પાકધીરાણ લીધેલ ખેડતોના ચાર ટકા વ્યાજ ૩૧ માર્ચ સુધીમાં જમા થાય છે. તેના બદલે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં જમા થાય તો આ રકમ ખેડૂતોને ચોમાસુ પાકની અંદર દવા,ખાતર,ખેત ઓજાર,મજુરી જેવા ખર્ચાઓમા કામ લાગી શકે તો આ રકમ વહેલીતકે – ખંડતાને ચુકવી આપવા ભલામણ છે સાથે શ્રી કનુભાઇ દેસાઇ,નાણાં મંત્રીશ્રી,ગાંધીનગર.શ્રી રાધવજીભાઈ પટેલ,કૃપીમંત્રીશ્રી,ગાંધીનગર.શ્રી મુકેશભાઇ પટેલ, (રાજય)કૃષીમંત્રીશ્રી,ગાંધીનગર.ને વિગતે પત્ર પાઠવી સરળીકરણ કરી આપવા રજુઆત કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.