માલધારી સમાજનું ગૌરવ : ઈલોક્યુશનમાં નેશનલ લેવલે પાર્ટીસિપેશન
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
ઈન્ટર યુનિવર્સિટીઝ વેસ્ટ ઈન્ડિયા ઝોનની નેશનલ લેવલની યુનિવર્સિટીઝ ગેમ્સ "યુનિફેસ્ટ - 2025" અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓ તાજેતરમાં ગણપત યુનિવર્સિટી ખેરવા મહેસાણાના યજમાન પદે ભવ્ય રીતે યોજાઈ ગઈ, જેમાં ટીચર યુનિવર્સિટી ગાંધીનગરની સ્કોલર એવી બોટાદની ઈશા રત્નાકર નાંગરએ નેશનલ લેવલની ઈલોક્યુશન કોમ્પિટીશનમાં પાર્ટીસિપેશન કરી ટીચર યુનિવર્સિટીનું તથા બોટાદનું અને માલધારી સમાજનું ગૌરવ વધાર્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
