તા:-૨૧/૦૩/૨૦૨૫ અમદાવાદ નવા વાડજ માં આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન અને ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોના સહયોગ સહકાર સૌજન્યથી ડાકોર રણછોડરાયના દર્શન
ગઈ કાલે શુક્રવાર સવારે ૭-૩૦ વાગે રમણીય વાતાવરણમાં નીકળીને મનોદિવ્યાંગ બાળકોની અમદાવાદ,અખબાર નગર સર્કલ નજીક આવેલ સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન અને ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોના સહયોગ સહકાર સૌજન્યથી ડાકોર રણછોડરાયના દર્શન તથા ગાયત્રી સેવા કુંજ આશ્રમ,કુંજ બિહારી આશ્રમ,તેમજ ડાકોર નજીક આવેલ તથા માર્ગમાં પરત આવતાં નેનપુુર જલારામ મંદિર આશ્રમ અને અન્ય ધાર્મિક સ્થળોની લકઝરી બસ દ્વારા પ્રવાસ દરમ્યાન મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા સંચાલક શ્રીચંદ્રસિંંહ ચૌહાણે બાળકોને સ્થળો વિશે માહિતગાર કર્યા હતા અને સમૂહમાં ગાયત્રી પરિવારજનોની બહેનોએ ગાયત્રી મંત્રોચ્ચાર,કર્ણ પ્રિય ભજન ગીતો મધુર રસપ્રદ વાણીમાં સંભળાવી ભક્તિમય માહોલ સર્જી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા મનોદિવ્યાંગ બાળકોને સવાર-બપોર-સાંજ દરમ્યાન ચાનાસ્તો મિષ્ઠાન સાથે સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ કરાવી ખુશ ખુશાલ સંતુષ્ટ કરી દીધા હતાં
રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
