ગોતા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવે દ્વારા અંદાજીત ₹ 33 કરોડના કુલ 5 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું - At This Time

ગોતા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવે દ્વારા અંદાજીત ₹ 33 કરોડના કુલ 5 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું


ગોતા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવે દ્વારા અંદાજીત ₹ 33 કરોડના કુલ 5 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું...

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજીએ ગોતા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવે દ્વારા અંદાજીત ₹ 33 કરોડના કુલ 5 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ શિલાન્યાસ અને ઉદ્ઘાટનથી જનસુવિધામાં વધારો થશે તેમજ સાથે સાથે વિસ્તારના વિકાસને નવી ગતિ પણ મળશે...

આ પ્રસંગે માન. આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, લોકસભાના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, અમદાવાદ શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિતના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ-પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.