જસદણની ફ્રુટ બજારમાં ફ્રુટના રાજા કેરીનું આગમન
(રિપોર્ટર વિજય ચૌહાણ)
હાલ જસદણની ફ્રુટ બજારમાં નવા નવા ફ્રુટ જે ઉનાળામાં ગરમીથી રાહત આપી શકે તેવા પુષ્કળ ફળ આવી ગયા છે. જેમાં તરબૂચ, ટેટી, ચીકુ, દાડમ, કેળા, સફરજન અને કેરી જે ફળનો રાજા કહેવાય તે સહિત ગરમીની સીઝનના તમામ ફળનું આગમન થઈ ગયું છે. તદુપરાંત રાયણ પણ આટકોટ રોડે ન્યાય મંદિરની સામે જોવા મળેલ છે.
ઉનાળાની ગરમીમાં મજા લેવા માટે ઉનાળાના બધા જ ફળનું આગમન થઈ ગયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
