જસદણના વોર્ડ નંબર 5 ચીતલીયા રોડ ખાતે ડોર ટુ ડૉર જંજાવતી ચૂંટણી પ્રચાર : પૂર્વ નગર સેવક ચૉહોલીયા, ઢોલરીયા સહિતના આગેવાનો જોડાયા ભવ્ય વિજય નો વિશ્વાસ
જસદણ શહેરના ચીતલીયા રોડ વોર્ડ નંબર પાંચમાં ભાજપના ઉમેદવારો સાથે આગેવાનો દ્વારા ડોટ ટુ ડોર ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આ વિસ્તારના ભાજપના ઉમેદવાર જીગ્નેશભાઈ હિરપરા, મુકેશભાઈ જાદવ, રીપલબેન વિશાલભાઈ ભુવા, વર્ષાબેન ભાવૅષભાઇ છાયાણી ના સમર્થનમાં આજ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા તેમજ ભાજપના આ વિસ્તારના ઇન્ચાર્જ યશવંતભાઈ ઢોલરીયા રમેશભાઈ હિરપરા સહિત અનેક આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર કર્યો હતો. અને લોકો દ્વારા પણ ભાજપ પ્રત્યે પ્રેમ દાખવી તમામ ઉમેદવારોને જીત અપાવવા માટે કોલ આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
