ઉમરાળા તાલુકા ભાજપ પ્રેરિત દલિત સમાજ દ્વારા શંભુપ્રસાદ ટુંડીયાજી ના સમર્થનમાં પોલીસ ફરિયાદ નોંધાવી - At This Time

ઉમરાળા તાલુકા ભાજપ પ્રેરિત દલિત સમાજ દ્વારા શંભુપ્રસાદ ટુંડીયાજી ના સમર્થનમાં પોલીસ ફરિયાદ નોંધાવી


ઉમરાળા તાલુકા ભાજપ પ્રેરિત દલિત સમાજ દ્વારા શંભુપ્રસાદ ટુંડીયાજી ના સમર્થનમાં પોલીસ ફરિયાદ આપી સમસ્ત દલિત સમાજનું આસ્થાનું કેન્દ્ર એવી ઝાંઝરકા જગ્યાના મહંત અને ગઢડા ઉમરાળા ના ધારાસભ્ય શંભુનાથબાપુની વિરુદ્ધમાં દશુભા નામના વ્યક્તિએ એલ ફેલ અને બેફામ વાણી વર્તન કરનાર વિરૂદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમા અનુસુચિત જાતિ સમાજ દ્વારા ફરિયાદ નોંધાવી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.