બોટાદની શ્વેતા કિશોરભાઈ ડોડીયા દ્વારા રામ સીતાની આબે હુબ રંગોળી બનાવી - At This Time

બોટાદની શ્વેતા કિશોરભાઈ ડોડીયા દ્વારા રામ સીતાની આબે હુબ રંગોળી બનાવી


બોટાદની શ્વેતા કિશોરભાઈ ડોડીયા દ્વારા રામ સીતાની આબે હુબ રંગોળી બનાવી

બોટાદ શહેર ના પાળીયાદ રોડ પર આવેલ પંજવાણી કાંટા પાસે રહેતી શ્વેતા કિશોરભાઈ ડોડીયાએ અયોધ્યામાં શ્રી રામ મંદિરની રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે શ્વેતા કિશોરભાઈ ડોડીયા કે જે બહુ નાની ઉંમરથી ચિત્રકામમાં આર્ટિસ્ટ તરીકે બહોળું નામ ધરાવતી શ્રી રામચંદ્ર ભગવાનની અને સીતા માતાની રંગોળી આબે હુબ બનાવી હતી આ રંગોલીની સાઈઝ 4.5 બાય 4.5 ફૂટ જેટલી સાઈઝ બનાવી હતી આ રંગોળી બનાવતા શ્વેતા ડોડીયા ને 10 કલાક થી વધુ સમય લાગ્યો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.