માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા તહેવાર નિમિતે મીઠાઈ અને ફરસાણ વિસ્તરણ - At This Time

માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા તહેવાર નિમિતે મીઠાઈ અને ફરસાણ વિસ્તરણ


માળિયા હાટીના પીએસઆઇ બી.કે.ચાવડા સહિત પોલીસ સ્ટાફદ્વારા સાતમ આઠમ (જન્માષ્ટમી) ના તહેવાર નિમિત્તે ગરીબ તથા જરૂરીયાતમંદ પરિવારો ઉત્સાહ ભેર રીતે ઉજવી શકે તે માટે પોલિસે સ્વખર્ચે મીઠાઇ તથા ફરસાણ નું વિતરણ કર્યું આમ પોલીસે આમ માળીયા હાટીના પોલીસે માનવતાનું એક ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.