વૌઠા ના મેળામાં મોતના કુવામાં બાઈક ચાલક નીચે પટકાતા ઇજાગ્રસ્ત - At This Time

વૌઠા ના મેળામાં મોતના કુવામાં બાઈક ચાલક નીચે પટકાતા ઇજાગ્રસ્ત


ધોળકા તાલુકા ના વૌઠાના મેળા માં મોત ના કુવામાં રાજુકુમાર રામ પ્રકાશબાઈક ચાલક અચાનક નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી ઘટના ની જાણ થતા જ 108 એમ્બુલ્સ ઈએમટી દેસુર પાયલોટ વનરાજસિંહ ઘટના સ્થળ પર તાત્કાલીક પહોંચી સારવાર આપી વધુ સારવાર માટે નજીક ની પાર્શ્વનાથ ધોળકા હોસ્પિટલ માં લઈ જવાયા હતા

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.