ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધંધુકાના ધારાસભ્ય દ્વરા એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાયું - At This Time

ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધંધુકાના ધારાસભ્ય દ્વરા એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાયું


અમદાવાદ જીલ્લા ના ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધંધુકા વિધાનસભા ના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાવા આવ્યું

અમદાવાદ જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે ની અધ્યક્ષતા તેમજ નેશનલ ઇન્ડસ્ટ્રીઅલ કોરીડોર ડેવલોપમેન્ટ કોર્પોરેશન ના સહયોગ થી ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને આધુનિક એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવા મા આવેલ. આ પ્રસંગે ધંધુકા ધારાસભ્ય કાળુભાઇ ડાભી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષ પરમાર જિલ્લા પંચાયત સભ્યો દિગપાલ સિંહ ચુડાસમા, અનિલસર વેગડ, નિર્મલસિંહ ચુડાસમા, રાજુભાઈ વાસાણી તાલુકા, SIR પ્રતિનિધિ આરોગ્ય કર્માચારી આશા બેનો ગામ ના લોકો હાજર રહેલ. ધંધુકા ધારાસભ્ય અને આગવાનો ના હસ્તે લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવા મા આવેલ.


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.