બોટાદ જિલ્લાના એલ.સી.બી.ના પી.આઈ ટી એસ રિઝવીની જી.પી.એ કરાઈ ખાતે થઇ બદલી,પી.આઇ વી બી દેસાઈની ખેડા ખાતે થઈ બદલી - At This Time

બોટાદ જિલ્લાના એલ.સી.બી.ના પી.આઈ ટી એસ રિઝવીની જી.પી.એ કરાઈ ખાતે થઇ બદલી,પી.આઇ વી બી દેસાઈની ખેડા ખાતે થઈ બદલી


બોટાદ જિલ્લાના એલ.સી.બી.ના પી.આઈ ટી એસ રિઝવીની જી.પી.એ કરાઈ ખાતે થઇ બદલી,પી.આઇ વી બી દેસાઈની ખેડા ખાતે થઈ બદલી

સમગ્ર ગુજરાત રાજ્યમાં 232 પોલીસ ઇન્સ્પેક્ટર ની જાહેરહીત માં બદલી નો ઓડર કરવામાં આવ્યા છે, આગામી લોકસભાની ચૂંટણીને આચારસંહિતા ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાં બદલી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લા ના બે પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલી ના આદેશ આપવામાં આવ્યા છે 1 એલ આય બી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી દેસાઈ ને ખેડા બદલી કરાઈ અને બોટાદ એલ સી બી માં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ.રીઝવી ને પોલીસ જી .પી‌એ.કરાઈ ખાતે બદલી કરવામાં આવી છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.