સિહોર શ્રીમતી જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબરે સિદ્ધિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/owheapuwlfoumnhq/" left="-10"]

સિહોર શ્રીમતી જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબરે સિદ્ધિ


સિહોરમાં આવેલ શ્રીમતી જે.જે.મહેતા
ગર્લ્સ હાઈસ્કૂલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં અનેરી સિધ્ધી
મેળવી છે ગત. 18/19/20 ના રોજ 3- દિવસ સુધી
રીઝનોલ સાયન્સ સેન્ટર નારી ખાતે જીલ્લા કક્ષાનો
ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ.જેમા શ્રીમતી
જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ના વિધાર્થીઓ જુદાં જુદાં 3
વિભાગોમાં રોબોટિક્સ પર આધારિત મોડલ રજૂ
કરેલ.જેમાથી જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી
શાળાનું ગૌરવ વધારેલ છે. વિજ્ઞાન શિક્ષક શ્રી
રાજેશભાઇ, શ્રી રંજનબેન અને જુલીબેન વિધાથીનીઓને
તૈયાર કરેલ.શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગર
દ્વારા આ સિદ્ધી મેળવવા બદલ અભિનંદન પાઠવેલ અને
ઝોન કક્ષાએ રાજકોટ મુકામે ભાગ લેવા માટે શુભેચ્છા
આપવામાં આવેલ.ધ સિહોર એજ્યુકેશન સોસાયટી ના
હોદ્દેદારોઓએ સિધ્ધીને બિરદાવી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]