સેમારાના મુવાડા થી હીન્ધોલીયા જતા રોડનુ ખાતમુહૂર્ત  - At This Time

સેમારાના મુવાડા થી હીન્ધોલીયા જતા રોડનુ ખાતમુહૂર્ત 


લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામે થી હોન્ધોલીયા જતા રોડનુ નવીકરણ કામકાજ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આમ રોડનુ ખાતમુહૂર્ત થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.