રાજકોટમાં આજે 13 કલાક અને 14 મિનિટની રાત્રી રહેશે - At This Time

રાજકોટમાં આજે 13 કલાક અને 14 મિનિટની રાત્રી રહેશે


પૃથ્વી ઝૂકેલી હોવાથી દિવસ-રાત લાંબા-ટૂંકા બને છે

રાજકોટમાં શનિવારે 13 કલાક અને 14 મિનિટની સૌથી લાંબી રાત્રીનો અનુભવ લોકોને થશે. 23 ડિસેમ્બરથી રાત્રી ટૂંકી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.