અમદાવાદ આજથી ‘ગેંગ્સ ઓફ ગુજરાત’ની કમ્મર ભાંગશે
પોલીસ ચોપડે ચઢેલા નામચીનોને નાથવા ગેરકાયદે મિલકતો પર 'દાદા'નું બુલડોઝર ફરી વળશે
ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનુ અલ્ટીમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો
100 કલાક પૂરા થતા જ 'ગેંગ્સ ઓફ ગુજરાત'ની યાદી સામે આવી ચૂકી છે.
ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે
હિટલિસ્ટમાં મિલકતોને નુકસાન પહોંચાડનાર 958 આરોપી તથા 545 અસામાજિક તત્ત્વો સામેલ
હવે ગેરકાયદે મિલકતો પણ ટાર્ગેટ
આ યાદીમાં 3,264 બુટલેટગર, 516 જુગારીઓ તથા જાહેરમાં મહિલાઓની છેડતી કરનાર 2,149 આરોપીઓના નામ સામેલ.
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
