**ઝાલોદ આદિ પ્લાઝા બાંસવાડા રોડ ખાતે સેમસંગ કેર સ્ટોરનો શુભારંભ ** - At This Time

**ઝાલોદ આદિ પ્લાઝા બાંસવાડા રોડ ખાતે સેમસંગ કેર સ્ટોરનો શુભારંભ **


ઝાલોદ બાંસવાડા રોડ ખાતે સેમસંગ કેર સ્ટોરના શુભારંભ કરાયો**

આજ રોજ અદીબ પ્લાઝા બાસવાડા રોડ ખાતે સેમસંગ કેર સટોરનો શુભારંભ કરાયો. તમામ માનવતા સેમસંગના ગ્રાહકોને સેમસંગને લગતી તમામ પ્રોડક્ટ સહિત સર્વિસ સરળતાથી હવેથી મળવાપાત્ર રેહશે....
આ શુભ પ્રસંગે મો.નિશાર સાહેબ,હાજી અ. રહીમ મભાઇ ગૂડાલા,સહલ ગૂડાલા,અફઝલ ગુડાલા , અદીબ ગુડાલા, સેમસંગ કેરના મેનેજમેન્ટ સ્ટાફ સહિત સંજેલી ભાજપા આદિ -જાતિ મોર્ચા પ્રમુખ અલ્કેશભાઈ કટારા તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો/ મહાનુભાવો સેમસંગ કેર સ્ટોરના શુભારંભમા પોતાની હાજરી આપી હતી....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image