રાજકોટમાં પરિવાર બાળકોને ફરવા રેસકોર્સ લાવ્યો, અજાણ્યા શખસો પાર્ક કરેલી કારના કાચ ફોડી 8.20 લાખનું સોનુ ચોરી ફરાર - At This Time

રાજકોટમાં પરિવાર બાળકોને ફરવા રેસકોર્સ લાવ્યો, અજાણ્યા શખસો પાર્ક કરેલી કારના કાચ ફોડી 8.20 લાખનું સોનુ ચોરી ફરાર


રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાળકોને ફરવા માટે લઈ ગયેલા પરિવારની પાર્ક કરેલી ગાડીમાંથી કાચ તોડી કોઈ અજાણ્યા શખસો 8.20 લાખ કિંમતના 20.50 તોલા સોનાના દાગીના ચોરીની ઘટના સામે આવી છે. આ અંગે પરિવારે પ્રદ્યુમનગનગર પોલીસેમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.