ગીર સોમનાથ જિલ્લાના નવા નાયબ પોલીસ અધિક્ષક તરીકે વી. આર. ખેંગારે ચાર્જ સંભાળ્યો - At This Time

ગીર સોમનાથ જિલ્લાના નવા નાયબ પોલીસ અધિક્ષક તરીકે વી. આર. ખેંગારે ચાર્જ સંભાળ્યો


ગીર સોમનાથ જિલ્લાના નવા નાયબ પોલીસ અધિક્ષક તરીકે વી. આર. ખેંગારે ચાર્જ સંભાળ્યો

સોમનાથ વેરાવળ ના નવનિયુક્ત ડી.વાય.એસ.પી વી.આર ખેંગારે નાયબ પોલીસ અધિક્ષક તરીકે વેરાવળ ખાતે ચાર્જ સંભાળ્યો.

ઉત્સાહી અને ઉતરોતર પ્રગતિ કરતા રહેલા તેઓ પીએસઆઇમાંથી પીઆઇ અને ગાંધીનગર આઈબી ડીવાયએસપી સુધી સારી કામગીરીથી પહોંચ્યા.

ચાર્જ સંભાળતા તેઓએ સ્થાનિક ભૂગોળ અને કાયદો અને વ્યવસ્થા ની સમીક્ષા કરી ફરજ કાર્યનો પ્રારંભ કર્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.