દામનગર શહેર માં આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

દામનગર શહેર માં આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


દામનગર શહેર માં બાળકો ને આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આંગણવાડી વર્કર રેખાબેન બોરીચા હેલ્પર નેનાબેન પંડયા દ્વારા આંગણવાડી કેન્દ્ર કોડ નં- ૧૦૨ દ્વારા સંપૂર્ણ આંગણવાડી કેન્દ્ર ને સુંદર રંગોળી  શણગાર થી સુશોભિત કરાય હતી  નાની બાળા ઓના કુંમ કુંમ પગલાં પાડી સત્કાર ગીત થી ઉત્સાહ પ્રેરક સ્વાગત સાથે આંગણવાડી પ્રવેશોત્સવ નું આયોજન  કરાયું હતું આંગણવાડી કેન્દ્ર ઉપર આવતા શિશુ ઓના કલરવ થી  આંગણવાડી કેન્દ્ર ગુંજી ઉઠ્યું હતું ખુશખુશાલ થતા બાળકો ને આંગણવાડી કેન્દ્ર ઉપર સુંદર પ્રવેશોત્સવ કરાવ્યો હતો 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.