વિસાવદર મા સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા રોડ નું ખાતમુરત તેમજનવી નગરપાલિકાઓફિસ નું લોકાર્પણ કરવામાં આવ્યું
વિસાવદર મા સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા રોડ નું ખાતમુરત તેમજનવી નગરપાલિકાઓફિસ નું લોકાર્પણ કરવામાં આવ્યું વિસાવદર મા સાંસદ રાજેશચુડાસમા દ્વારા રૂપિયા બેકરોડને પચાસલાખના ખર્ચ બનતા આરસીસી રોડ નું ખાતમુરત કરવામાં આવ્યું તેમજ રૂપિયા નેવુંલાખના ખર્ચ બનેલ નવું નગરસેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું વાત કરવામાં આવેતો વિસાવદર ના મેંઈન બજાર ના રસ્તા માખાડામોટા પ્રમાણમા પડીગયેલ હતા અને લોકોને ચાલીને જવામાં પણ મુશ્કેલી પડતી હોય તો વાહન ચાલકો ની સુહાલત થતી હશે તે સમજી શકાય તેમ છે ત્યારેરોડ રસ્તા અંગે ની લોકોની અવર નવાર રજુવાત તેમજ આમ આદમી પાર્ટી દ્વારા નગરપંચાયત ઓફિસે હલ્લા બોલકરેલ અને જો દસદિવસ મા રોડ નુકામ ચાલુનહિથાય તો વિસાવદર બંધ સહિતના કાર્યકર્મ આપવાના હતા ત્યારે વિસાવદરનગર પાલિકા દ્વારા આજરોજ જૂનાગઢ ના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા વિસાવદર ના સરદાર ચોક થી કનૈયા ચોક તેમજ રામજીમન્દિર થી રેલવે સ્ટેશન સુધીનારૂપિયા બેકરોડ પચાસલાખ ના આરસીસી રોડ નું ખાત મુરત કરેલ અને ટૂંકસમયમાં રોડનું કામ ચાલુથશેઅને નવોરોડ બનશે ત્યારે વિસાવદર ના લોકોને ખાડાખબડા વાળા રોડથીમુક્તિ મળશે આતકે સાંસદ દ્વારા રૂપિયા નેવુંલાખના ખર્ચબનાવેલ નગરસેવા સદન પણ લોકોમાંટે ખુલ્લું મુકવામાં આવેલ હતું ખાતમુરત કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા તેમજ માજી ધારાસભ્ય હર્ષદ રીબડીયા તેમજ ભાજપ ના પદાધિકારીઓ તેમજ વિસાવદર નગરપંચાયત ના વહીવટદાર અને મામલતદાર લંધરોજા તેમજ ઇન્ચાર્જ પ્રાંત અધિકારીએસ એમગઢવી ચીફ ઓફિસર કારમટા રાજુ ભટ્ટ સહિતના સરકારી આધિકારી ઓ હાજર રહેલ હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
