બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ મિત્રો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી - At This Time

બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ મિત્રો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી


આજે મકરસંક્રાંતિનો પર્વ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પતંગ ઉડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે પણ પોતાના વતન ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ બાલાસિનોર ખાતે પોતાના મિત્રો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવી આનંદ ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી.

દરેક તહેવારને પોતાના અનોખા અંદાજમાં ઉજવણી કરતા હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.