ભડલામાં શ્રી ખાંડુડીવાળા હનુમાનજી જગ્યા પર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ધૂમધામથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે
આણંદપર રોડ ભાડલા ગામ માં આવેલ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિનું આયોજન 12 -4-2025 ના રોજ કરવામાં આવેલ છે. જેમાં 10-4 -2025 થી 12-4-2025 મારુતિ યજ્ઞ 3 દિવસનો અને 3:00 વાગે શોભાયાત્રા, રાત્રે 6:00 વાગે મહાપ્રસાદ, રાત્રે રાસ ગરબા તેમજ સંતવાણી ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક કલાકારો ભજન સંતવાણીની રમઝટ બોલાવશે. જેથી તમામ જનતાને ભજન સંતવાણીની રમઝટમાં પધારવા શ્રી ખાંડુડી વાળા હનુમાનજી મહારાજ સેવકગણ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
