સ્વરાલાય તથા જાનીતિ બેલડી RR KRએ ધૂમ મચાવી "RRR 4"મા - At This Time

સ્વરાલાય તથા જાનીતિ બેલડી RR KRએ ધૂમ મચાવી “RRR 4″મા


શહેરની જાનીતિ સંસ્થા સ્વરાલય-કલબ તથા ગાયક /અભિનેત્રી બેલડી કશિશ રાઠોર - રાહી રાઠોર દ્વારા HK હોલ અમદાવાદ ખાતે "RRR 4" જીવંત સંગીત નો કાર્યક્રમ યોજાયો. શ્રેષ્ઠ ગાયક જોડી તરીકે એવોર્ડ વિજેતા અને અન્ય સ્વરાલયના ગાયકોએ સુંદર, શાનદાર ગીતો રજુ કર્યા જેને અમદાવાદ તથા ગુજરાતના અલગ અલગ શહેરથી આવેલ સંગીતપ્રેમી જનતાએ ખૂબ આનંદ માણ્યો. એ ચેરીટેબલ પ્રોગ્રામમા
દેવગઢ બારિયાના રાજમાતા ઉર્વશીદેવીજી હાજર રહી દરેક સ્વરાલિયન, ટીમ હમરાહી ને શુભાશીષ આપ્યા ને હમરાહી ફાઉન્ડેશન ના ફાઉન્ડર, યુથ આઈકન કશિશ રાઠોર સાથે મળી શેરી કૂતરાઓ ખાસ પ્રોજેક્ટ ની જહેરાત કરી.અતિથિ ડૉ. શેઠ, દિવ્યભાસ્કર ના સીઈઓ સંજીવ ચૌહાણ, પ્રદિપ ત્રિવેદી ઉપસ્થિત હતા. સેવાભાવી ભરત છજેર, ગિરીશ , સંગીત અને ફિલ્મ જગતના અનેક લોકોએ કલાકરો ના ખૂબ વખાણ કર્યાં.
સામાજિક પ્રવૃતિ મા અગ્રેસર રહેનાર અને કશિશ રાઠોર ( સ્થાપક હમરાહી ફાઉન્ડેશન ) ને સેવકીય પ્રવૃતિમાં સાથ અપનાર કલ્પેશ શેઠ, રિતેશ ચોપરા, હીરાલાલ ઠક્કર, પરાગ પંડ્યા વગેરે ને રાજમાતા એ એવોર્ડ થી સન્માનિત કરી અપેક્ષા કરી કે તેઓ વધુ સારી રીતે કામ કરે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image