રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી - At This Time

રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી


રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી, જેના કારણે દૂર દૂર સુધી ઘુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા, આ ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે TRP ગેમ ઝોનના આગના મામલે અંદાજે 8 લોકોના મોત


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.