ધંધુકા ફેદરા રોડ પર વખતપર ના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત - At This Time

ધંધુકા ફેદરા રોડ પર વખતપર ના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત


ધંધુકા ફેદરા રોડ પર વખતપર ના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ફેદર રોડ પર વખતપર ના પાટીયા પાસે ઇકકો ને આઇસર વચ્ચે અકસ્માત

અકસ્માતમાં 10 થી 12 લોકો ઘાયલ
108 દ્વારા ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

રીપોર્ટર. સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.