આંબલા ગામની વોલીબોલ ટીમ સતત આઠમી વખત જિલ્લા કક્ષાએ વિજેતા - At This Time

આંબલા ગામની વોલીબોલ ટીમ સતત આઠમી વખત જિલ્લા કક્ષાએ વિજેતા


*આંબલા ગામની વોલીબોલ ટીમ રાજ્ય સ્તરે સફળતા મળે તેવી શુભેચ્છાઓ*

સિહોરના આંબલા ગામની શૂટિંગ વોલીબોલમાં સતત આઠમી વખત જિલ્લા કક્ષાએ ચેમ્પિયન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર ગ્રામ્ય સંચાલિત વર્ષ ૨૦૨૩-૨૪ના ખેલ મહાકુંભની ભાવનગર જિલ્લા કક્ષાની શૂટિંગ વોલી બોલની સ્પર્ધા મરજી હોલ શિહોર ખાતે યોજાતાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલાની ટીમે સતત આઠમી વખત ચેમ્પિયન બની જીતની અવિરત પરંપરા જાળવી રાખતાં આગામી દિવસોમાં ટીમના કેપ્ટન પરીક્ષિતભાઈ બી.કરમટીયા અને વાઈસ કેપ્ટન પરાક્રમસિંહ ગોહિલના નેતૃત્વમાં આંબલા અને ભાવનગર જિલ્લા વતી રાજય કક્ષાની શુટિંગ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેશે સફળતા માટે શુભેચ્છાઓની ચોમેરથી વર્ષા થઈ રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.