રાજકોટ યુવતિ તથા અપહરણ કરનાર ને અમદાવાદ ખાતેથી શોધી કાઢતી AHTU/પેરોલ ફર્લો સ્કર્વોડ.
રાજકોટ શહેર તા.૨૧/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરનાઓએ ભારત દેશ તેમજ આખા ગુજરાત રાજ્ય લેવલે સગીર વયની યુવતીઓની લે-વેચ તેમજ માનવ તસ્કરીના ગુન્હાઓ થતા હોય જે ગુન્હાઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહિ કરવાની સુચના તથા માર્ગદર્શન અવાર-નવાર આપવામા આવતુ હોય. જે સુચના તથા માર્ગદર્શન અન્વયે P.I જી.આર.ચૌહાણ (સ્પેશ્યલ શાખા) નાઓને બાતમી રાહે હકિકત મળેલ કે અમદાવાદ શહેર AHTU શાખાનાં અરજી ક્રમાંક નં.૦૪/૨૦૨૪નાં કામે ભોગ બનનાર બાળાનુ અપહરણ કરનાર આરોપી તથા અપહૃત બાળા હાલ અમદાવાદ ખાતે હોવાની હકિકત મળેલ હોય, જે હકિકત અન્વયે AHTU તથા પેરોલ ફર્લો સ્કર્વોડ રાજકોટની ટીમના માણસો સાથે અમદાવાદ શહેર નારોલ વિસ્તાર ખાતે જઈ તપાસ કરતા ભોગ બનનાર અપહ્નત બાળા તથા તેની ખરીદ કરનાર આરોપીને શોધી કાઢી ભોગ બનનાર બાળાને રેસ્ક્યુ કરી AHTU શાખા અમદાવાદ શહેરનાઓને આગળની કાર્યવાહી સારુ સોંપી આપેલ છે. સુલોતાસિંહ ઉર્ફે બુલી રહે.અમદાવાદ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
