“અન્નપૂર્ણારથ” રીક્ષા નું લોકપર્ણ કરવામાં આવ્યું જેના થકી શહેર ની હોસ્પિટલમાં દર્દી ને એની સાથે આવતા સગાને વિનામૂલ્યે ભોજન મળી રહેશે
આજ રોજ સવારે ૯-૧૫ વાગે "અન્નપૂર્ણારથ"નું લોકાર્પણ સપ્રેમ સૌજન્ય રામદુલારી ગુલાંટી(USA)તરફથી ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદની સંસ્થાને સીવીલ હોસ્પિટલ અમદાવાદ અસારવા અને સોલા ખાતે આવેલી બંન્ને હોસ્પિટલોમાં દાખલ થયેલા ૭૦૦ જેટલા દર્દી તથા તેની સાથેના સગા માટે રવિવાર સિવાય દરરોજ બપોરે ટીફીન પહોંzચાડવાના ટીફીન સેવામાં કાર્યરત માનવતાવાદીના ઉમદા કાર્યમાં મદદરૂપ થવાય તેવા શુભ ઉદ્દેશ્યથી સંસ્થાના મે.ટ્રસ્ટી કલાબેન બી.વ્યાસ,ટ્રસ્ટી શારદાબેન એ.પટેલ(પૂર્વ સાંસદ મહેસાણા) પ્રમુખ સુહાસભાઈ સાહેબા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ પૂજન અર્ચનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
