પોરબંદર તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતી ના ચેરમેન આવડાભાઈ ઓડેદરા દ્વારા વિસાવાડા ને પ્રવાસન મા આવરી લેવા કરાય રજુઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oew28vljcsb6ywbc/" left="-10"]

પોરબંદર તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતી ના ચેરમેન આવડાભાઈ ઓડેદરા દ્વારા વિસાવાડા ને પ્રવાસન મા આવરી લેવા કરાય રજુઆત


પોરબંદર તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતી ના ચેરમેન આવડાભાઈ ઓડેદરા દ્વારા વિસાવાડા ને પ્રવાસન મા આવરી લેવા દરખાસ્ત તૈયાર કરી પુર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા સાહેબ , સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક સાહેબ અને જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સાથે રાજ્ય ના પ્રવાસન મંત્રી શ્રી મુરૂભાઈ બેરા સાહેબ ને ગાંધીનગર રુબરુ મળી લેખીત મા ફોટોગ્રાફ સાથે રજુઆત કરી હતી કે વિસાવાડા મુળદ્વારકા તીર્થધામ છે અને વિસાવાડાનુ બિચ પણ ડેવલપમેન્ટ કરવામા આવે તો ખુબ સરસ ટુરિસ્ટ પ્લેસ બને તેમ છે તેમા રાજ્ય ના પ્રવાસન મંત્રી દ્વારા વિસાવાડા ને પ્રવાસન મા આવરી લેવા અને દરીયા કિનારે બિચ વિકસાવવા ખાત્રી આપી હતી જે હાલ રાજ્ય ના પ્રવાસન બજેટ મા વિસાવાડા ના દરીયા કિનારા ના બિચ ને ડેવલપમેન્ટ કરવા 30 કરોડ ની જોગવાઈ કરવામાં આવિ છે તે માટે તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા અને વિસાવાડા ગ્રામપંચાયત, ગામના આગેવાનો અને ગ્રામજનો વતી પ્રવાસન મંત્રી શ્રી મુરૂભાઈ બેરા સાહેબ અને રાજ્ય સરકાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]