શેઠવડાળા ખાતે ભાગવત સપ્તાહમાં શિક્ષકોએ કર્યું કથાનું રસપાન
પોરબંદરમાં ઘણાં વર્ષો સુધી જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવી છે એવા ઉમિયાશંકર વી. જોષી (યુ.વી. જોષી) ના યજમાન પદે શેઠવડાળા ખાતે શાસ્ત્રી પ્રકાશભાઈ જોષીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે પોરબંદરથી શિક્ષક મિત્રોએ હાજરી આપી હતી.સમગ્ર પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. અને ડો.વિવેકભાઈ જોષીને મોમેન્ટો આપી આ ધર્મકાર્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી અને તેમનું કાર્ય સુંદર રીતે સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
