બનાસકાંઠા જિલ્લામાં ડ્રોની સામે પોલીસની લાલ આંખ - At This Time

બનાસકાંઠા જિલ્લામાં ડ્રોની સામે પોલીસની લાલ આંખ


બનાસકાંઠા જિલ્લામાં ડ્રોની સામે પોલીસની લાલ આંખ

ડ્રો બાબતે થરાદ dysp નું મોટું નિવેદન...

હવે એક પણ ડ્રો આયોજકો ને છોડવા મા નહીં આવે

બનાસકાંઠા મા તમામ ડ્રો અનલીગલી ચાલી રહ્યા છે

ડ્રોની કુપન વેચનાર એજન્ટ પર પણ ફરિયાદ દાખલ થશે

નવા કાયદા મુજબ લકી ડ્રો લોટરી કરનાર સામે ગંભીર કલમો લાગે આજીવન કેદની સજા થઈ શકે

જે પણ અત્યાર સુધીના ડ્રો થયા તેની અંદર તમારી રકમ પાછી ના આપે તો થરાદ ડીવાયએસપી ને મળી ફરિયાદ નોંધાવો

તમામ ડ્રોમાં જે એજન્ટોએ કૂપનો વેચી છે તેવા તમામ એજન્ટો સામે તપાસ કરી ફરિયાદ કરવામાં આવશે
રીપોર્ટ એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો
9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image