સ્વચ્છ સુજલ ગામ યોજના અન્વયે સંવાદ યોજાયો હિમાંશુભાઈ પટેલ પુંસરી દ્વારા સ્વસ્થ સુજલ ગામ બનાવવાની દિશામાં સરપંચો સાથે સંવાદ કર્યો.
પંચાયતી રાજ દિવસ નિમિત્તે 'Leadership for swachchh and suka Gam,' વિષય પર આદરણીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ દેશભરના 300 થી વધુ સરપંચશ્રીઓ સાથે NSSC(National Scheme Sanctioning Committee) કમિટીના સભ્ય સાથે સ્માર્ટ વિલેજ પુંસરી ના નેતા પૂર્વ સરપંચ અને યુવા નેતા શ્રી હેમાંશુભાઈ પટેલ એ સંવાદ કર્યો હતો.
રિપોર્ટ કનુ,કરણ વાળંદ અરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
