તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીયો ઓ ને ગરમીથી રાહત મળે તે માટે છાસ નું વિતરણ કરાયું
તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીયો ઓ ને ગરમીથી રાહત મળે તે માટે છાસ નું વિતરણ કરાયું
(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)
તલોદ સિવિલ હોસ્પિટલ માં તલોદ ની રોયલ એમ્પોરિયમ કપડાં ની દુકાનના વેપારી જીગનેશકુમાર શાહ તરફ થી છાશ નું વિતરણ કરાયું સારવાર લેવા આવતા ઓપીડી ઇન્ડોર દર્દીઓ તથા સગા સંબંધી ઓ ને ૫૦૦ થી વધુ લોકોને કાળજાળ ગરમી મા રાહત મળી રહે તે આશય થી સી એસ સી સેન્ટર ના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જતીનભાઈ પટેલ અને સ્ટાફ ની ઉપસ્થિતિ માં છાશ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.