આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન અપ ડે ની ઉજવણી ના ભાગરૂપે દરિયા કિનારો સ્વચ્છ કરતા સ્વયંસેવકો..
લોકેશન:- ઉના ગીર સોમનાથ
આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી નાળિયામાંડવી બીચ ને સ્વચ્છતા કરવા પ્લાસ્ટિક કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો.જેમાં ભાગ લેનાર
નવાબંદર રાઉન્ડ ફોરેસ્ટ સ્ટાફ સાથે
નલીયામાંડવીના સરપંચ રફીકભાઈ,
ધર્મેન્દ્ર ગોસ્વામી સ્વયંસેવક ડોકટર દાફડા આ તમામ લોકો સાથે કુલ સંખ્યા. 50
કોસ્ટલ સ્વચ્છતા અભિયાન પ્રારંભ કરી દરિયા કિનારાને સ્વચ્છ કરવામાં આવેલો તેમજ એક વૃક્ષ મા કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
રિપોર્ટર:-માવજી વાઢેર ઉના ગીર સોમનાથ
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે
