બાલાસિનોરમાં હેલ્થ જાગૃતિ મેરેથોન યોજાઇ - At This Time

બાલાસિનોરમાં હેલ્થ જાગૃતિ મેરેથોન યોજાઇ


જેસીઆઇ બાલાસિનોર અને જે.કે.સિમેન્ટ દ્વારા હેલ્થ જાગૃતિ
માટે મેરેથોન 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન 2024 માં બાલાસિનોર તાલુકા અને અન્ય જિલ્લા ઓમાંથી 100 અને બાલાસિનોર ની સ્કુલો ના 300 થી વધારે દોડવીર જોડાયાં હતાં. મેરેથોન 2024 ના સ્પોન્સર જે.કે.સિમેન્ટ,નિર્મલ ઇન્ટરનેશનલ સ્કુલ, સર્વોઘ્ય હોસ્પિટલ,વિહા જવેલર્સ, સાત્વિક ઓઇલ, રેડક્રોસ સોસાયટી ની સાથે જેસીઆઇ પ્રમુખ વિકેન સોની અને જેસીઆઇ બાલાસિનોર ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓ ને મેડલ,ટ્રોફી અને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.