લાકડિયા ગામ માં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલાયો - At This Time

લાકડિયા ગામ માં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલાયો


લાકડીયા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ
ઉકેલી મુદામાલ સાથે મહિલા આરોપીને પકડી પાડતી લાકડીયા પોલીસ
મેં પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા કે ચોરી/લુંટના મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાોએ ઘરફોડ ચોરી લુંટના મિલ્કત-સબંધી ડીટેક્ટ/અનડીટેક્ટ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલી ચોર-મુદામાલ શોધી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે લાકડીયા પોલીસ સ્ટેશનમાં તા-૧૫/૦૭/૨૦૨૩ ના રોજ ગુ.ર.નં-૧૧૯૯૩૧૧૨૩૦૦૯ ઈ.પી.કો કલમ-3૮૦.૪૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ જેની આગળની તપારા પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા નાઓને સંભાળી બનાવની ગંભીરતા લઈ ગુના કામે સંડોવાયેલ ચોર ઈસમો શોધી કાઢવા તાબાના માણસોને જરૂરી સુચનાનો આપી હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સ ના આધારે તપાસ હાથ ધરતા ચોરી કરનાર મહિલા આરોપી સામખીયાળી-રાધનપુર નેશનલ હાઇવે પર નાશી જવાની ફીરાકમાં હોવાની ખાનગી રાહે સચોટ બાતમી હકિકત મળતા બાતમી આધારે સદ૨ ગુના ના કામે ફરીયાદીના રહેણાકેથી ચોરી થયેલ રોકડ ૨કમ તથા ઈમીટેશન/કટલરીના સામાન સાથે મહિલા આરોપી ટીનાબેન ઉર્ફે ટીની ઉર્ફે ઈક્કા વા/ઓઠ તસંગ મણાભાઇ વાલ્મીકી 3.4-30 હાલે રહે.રાધનપુર પાટણ મુળ રહે શી૨વાડા તા- કાંકરેજ બનાસકાંઠા વાળી તા-૧૫/૦૭/૨૦૨૩ ના રોજ પકડાઈ ગયેલ જેમાં સદર મહિલા અગાઉ પણ આવા ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હોવાનુ જણાઈ આવેલ છે જેને ગુના કામે ધોરણસર કાર્યવાહી કરી ગુના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરી વધુ પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ મેળવવામાં આવેલ છે. -

શોધાયેલ ગુનો:-

લાકડીયા પોલીસ સ્ટેશન ગુના નં-૧૧૯૮૩૦૧૧૨3000/૨૦૨૩ઇ.પી.કો કલમ-૩૦, ૪૫૪ પકડાયેલ મહિલા આરોપીઃ-

ટીનાબેન ઉર્ફે ટીની ઉર્ફે ઇક્કા વા/ઓફ તસંગ મણાભાઇ વાલ્મીકી 4-30 હાલે રહે.માન પારો રાધાપુર જિ-પાટણ મુળ રહે.શીરવાડા તા-કાંકરેજ જિલ્લો-બનાશકાંઠા - રીડાર કરેલ મુદામાલ:-

રોકડા રૂપિયા ૨૫,000/- ઇમીટેશન/કટલરીનો સામાન ૩.૩-૧૦૦૦/-

કુલ

1કંમત રૂ.૨૬,000/-

* પડાયેલ માિ આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) બજાણ પો ૨ટે.ગુ ૨૦.૫-૫૮/૨૧ ઇ.પી.કો.કલમ-૪૫૪,૩૮૦ મુજબ

(૨) પાટડી પો ટે. ગુ.૨ 1. 00૫૨ ૨૬ ઇ.પી.કો.કલમ-૪૫૪,૮૦,૧૧૪ મુજબ

(૩) રામી પો.૧૨ ગુ ૨૦૧.૦-૧૬૬/૨૧૬ પી.કો.૭-૪૫૪, ૩૮૪ મુજબ

(૪) લખપત પો.સ્ટે.ગુ.ર.ન.૬-૨૮૯/૨૧ ઈ.પી.કો કલમ-૪૫૪,૩૮૦ મુજબ

(૫) વઢવાણ પો.સ્ટે ગુ.૨, ૧૪૬ ૨૧ ઈ.પી.કો.કલમ-૪૫૪,૩૮૦,૧૧૪ મુજબ

(૬) ધાનેરા પો.સ્ટે. ફસ્ટ ગુ.૨ ૬.૬-૮૬/૧૫ ઈ.પી.કો કલમ-૪૫૪,૩૮ મુજબ

(૭) દુધઈ પો.સ્ટે. ગુ.૨ ૧૧.-૩૧૩/૨ ઈ.પી.કો. કામ-૪૫૪,૮૬ મુજબ

(૮) વાગડોદ પો.સ્ટે.ગુ.૨..-૯૫૯/૨૧ ઈ.પી.કો.કલમ-૪૫૪,૩૮૬ મુજબ

(૯) વાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.૨.01.૰૧-૪૪ ૧૫ ઈ.પી.કો.કલમ-૪૫૪,૩૮૦ મુજબ (1) દિયોદર પો. સ્ટે. ૨૨૯, ગુ.૨.૫.૧-૨/૦૯ ઈ.પી.કો.કલમ-૪૫૭, ૩) મુજબ

(૧૧) શિહોરી પો.સ્ટે કુ.ગુ.૨.૫.૧-૯૩/૨૪૧૨ઈ.પી.કો.કલમ-૪૫૭,૩૪)

* આરોપીનો એમ.ઓ
સદર ગુના કામે પકડાયેલ મહિલા આરોપી અલગ-અલગ વિસ્તારોમાં કચરો/ભંગાર વીણવા સારુ જાય જ્યાં ફરી-ફરીને જોઇ તપાસી કોઈ સારા વ્યવસ્થિત બંધ રહેણાંક મકાન દેખાય તેમાં દ૨વાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરવાનો એમ.ઓ ધરાવે છે.

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર આર આર વસાવા તથા પો. હેડ કોન્સ રવિન્દ્રરસંહ ઝાલા, પો.કોન્સ લક્ષ્મણ ર્વાહ ઝાલા, દિલીપ ચૌધરી, વરજાંગ રાજપૂત, દિપક સોલંકી, ભાવનાબેન ચૌધરીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.