બોટાદના હરણકુઈમાં સિધેશ્વર હનુમાનજી મંદિર ખાતે ચોરીનો બનાવ - At This Time

બોટાદના હરણકુઈમાં સિધેશ્વર હનુમાનજી મંદિર ખાતે ચોરીનો બનાવ


બોટાદના હરણકુઈમાં સિધેશ્વર હનુમાનજી મંદિર ખાતે ચોરીનો બનાવ

બોટાદના હરણકુઈ વિસ્તારમાં આવેલ સિધેશ્વર હનુમાનજી મંદિર ખાતે પૂજાપાઠ કરવામાં ઉપયોગમાં લેવાતાં સામગ્રી પિત્તળના વાસણોની ચોરી કરાઈ હતી થોડા દિવસ પહેલાં મેલડી માંના મંદિર ખાતે ચોરીના બનાવવાનો વિડીયો સામે આવ્યો હતો. આજે બીજા મંદિરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે વિસ્તારની અંદર ચોરોને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. તાત્કાલિક ધોરણે ચોરી અંગેની ઘટનાની તપાસ હાથ ધરી ચોરને પકડી યોગ્ય કાર્યવાહી કરી સબક આપવા લોકોની માંગ છે ચોરીને લઈને મંદિરના આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ કરાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.